-->
ન્યૂઝીલેન્ડ સેન્સર બોર્ડે 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મ પર સ્ટે મૂક્યો, વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કરીને ત્યાં રહેતા ભારતીયોને ફિલ્મના પ્રતિબંધ સામે વિરોધ કરવા કહ્યું

ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' અને તેના નિર્દેશક વિવેક રંજન અગ્નિહોત્રી ફિલ્મની રિલીઝ પહેલાં જ લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની ગયા છે. ફિલ્મને ભલે દર્શકોએ વખાણી હોય, પરંતુ કેટલાક લોકોમાં આ ફિલ્મને વિશે આક્રોશ પણ છે. ફિલ્મના રિલીઝ પર ન્યૂઝીલેન્ડ સેન્સર બોર્ડ દ્વારા પ્રતિબંધ એ એનું તાજેતરનું ઉદાહરણ છે કે આ ફિલ્મને વિશે હજી પણ લોકોમાં ગુસ્સો છે.

કેટલાક સમુદાય દ્વારા ફિલ્મની વિષય સામગ્રી વિશે ફરિયાદ કરવામાં આવ્યા પછી ન્યૂઝીલેન્ડના સેન્સર બોર્ડે એની રિલીઝ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્રીય ફિલ્મ સેન્સર બોર્ડે ‘A’ સર્ટિફિકેટ આપ્યું છે, જે ફિલ્મને 16 અથવા એનાથી વધુ ઉંમરના લોકોને જોવાની મંજૂરી આપે છે. જોકે હવે બોર્ડ આ સર્ટિફિકેટની સમીક્ષા કરવા માગે છે. ફિલ્મ-નિર્માતા વિવેક રંજન અગ્નિહોત્રીએ એક ટ્વીટમાં ન્યૂઝીલેન્ડમાં વસતા ભારતીય લોકોને એકસાથે રહેવા અને ફિલ્મની રિલીઝ પર મૂકવામાં આવેલા પ્રતિબંધની વિરુદ્ધ વિરોધ કરવાની અપીલ કરી છે.

0 Response to "ન્યૂઝીલેન્ડ સેન્સર બોર્ડે 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મ પર સ્ટે મૂક્યો, વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કરીને ત્યાં રહેતા ભારતીયોને ફિલ્મના પ્રતિબંધ સામે વિરોધ કરવા કહ્યું"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel