-->
આજનું ભવિષ્ય તા.20-5-2022 શુક્રવાર

આજનું ભવિષ્ય તા.20-5-2022 શુક્રવાર

 

આજનું ભવિષ્ય તા.20-5-2022 શુક્રવાર




મેષ : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપે કોઈને કોઈ કામમાં વ્યસ્ત થતા જવું પડે. જમીન-મકાન-વાહનના કામમાં સાનુકુળતા રહે.

વૃષભ : દેશ-પરદેશના કામમાં પ્રગતિ જણાય. નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને હર્ષ-લાભ રહે.

મિથુન : આપના કામમાં રૂકાવટૃ-મુશ્કેલી જણાય. બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં આપે સાવધાની રાખવી પડે. ખર્ચ જણાય.

કર્ક : આપની ગણત્રી-ધારણા પ્રમાણેનું કાર્ય થવાથી આપના આનંદ-ઉત્સાહમાં વધારો થાય. સંસ્થાકીય કામ અંગે બહાર જવું પડે.

સિંહ : આપના કામ અંગે સતત દોડધામ રહે. કોર્ટ-કચેરીના કામમો, સરકારી-ખાતાકીય કામમાં વ્યસ્ત રહેવું પડે, કામ ઉકેલાય.

કન્યા : દિવસ પસાર થતો જાય તેમ આપને સાનુકુળતા-સરળતા થતી જાય. આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ લાવી શકો.

તુલા : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હ્ય્દયત્મનને શાંતિ-રાહત જણાય નહીં. આવેશ-ઉતાવળમાં આવી જઈને કામ કરવું નહીં.

વૃશ્ચિક : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ-ઉત્સાહ રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ મળી રહે.

ધન : આપના રોજિંદા કામની સાથે અન્ય કામકાજ અંગે આપને વ્યસ્તતા જણાય. બેંકના, વીમા, કંપનીના કામમાં સાનુકુળતા રહે.

મકર : માનસિક પરિતાપ છતાં આપના કામમાં વ્યસ્તતા રહેવાનો પ્રયાસ કરો. કામનો ઉકેલ આવતા રાહત અનુભવાય.

કુંભ : બેંકના, વીમા, કંપનીના શેરોના કામમાં સાવધાની રાખવી પડે. કોર્ટ-કચેરીના પ્રશ્ને આપની ચિંતા-મુશ્કેલી-ખર્ચ વધે.

મીન : આપના કામમાં સરળતા-સાનુકુળતા થતી જાય. આપના કામની કદર-પ્રશંસાથી કામ કરવાનો ઉત્સાહ રહે.






0 Response to "આજનું ભવિષ્ય તા.20-5-2022 શુક્રવાર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel