એરંડાના તેલના ફાયદા છે અજોડ, પળવારમાં દૂર કરી દેશે ઘૂંટણનો દુખાવો
એરંડાના તેલના ફાયદા છે અજોડ, પળવારમાં દૂર કરી દેશે ઘૂંટણનો દુખાવો
આ ઉપરાંત, તેમાં એન્ટીબેક્ટેરિયલ કમ્પાઉન્ડ, એન્ટિફંગલ ઘટકો પણ હોય છે. એરંડાનું તેલ લગાવવાથી ઘણા પ્રકારના દુખાવામાં રાહત મળે છે જેમ કે કમરનો દુખાવો, સંધિવા, ઘૂંટણની ઈજાને લીધે થતો દુખાવો, પેઈન ડિસઓર્ડર વગેરે. આ તેલનો ઉપયોગ કર્યા પછી, તમારે કોઈ ઓવર ધ કાઉન્ટર દવા લેવાની જરૂર રહેશે નહીં.
ઘૂંટણના દુખાવામાં રાહત મેળવવા એરંડાના તેલના ફાયદા
સાંધાના દુખાવા, સિયાટિકા, ઘૂંટણના દુખાવા પર એરંડાનું તેલ લગાવવાથી ઘણી રાહત મળે છે. તમે એરંડાના તેલને થોડું ગરમ કરી શકો છો અને તેને સીધા ઘૂંટણના સાંધા પર લગાવી શકો છો. તેને લાગેલુ રહેવા દો. ઘૂંટણના દુખાવામાં રાહત મેળવવા માટે તમે એરંડાના તેલના પેકનો પણ ઉપયોગ કરી શકો છો. તમે ગરમ પાણીમાં એરંડાનું તેલ મિક્સ કરો, તેમાં ટુવાલ બોળો અને તેને નિચોવો. હવે તેને ઘૂંટણ પર ચુસ્ત રીતે લપેટી લો અને થોડી વાર રહેવા દો. દુખાવામાં મીળી શકે છે રાહત.
0 Response to "એરંડાના તેલના ફાયદા છે અજોડ, પળવારમાં દૂર કરી દેશે ઘૂંટણનો દુખાવો"
ટિપ્પણી પોસ્ટ કરો