-->
17 માર્ચે હોળિકા દહન, ઘરમાંથી કંકાશ દૂર કરવા કરો આ ઉપાયો

17 માર્ચે હોળિકા દહન, ઘરમાંથી કંકાશ દૂર કરવા કરો આ ઉપાયો

 

17 માર્ચે હોળિકા દહન, ઘરમાંથી કંકાશ દૂર કરવા કરો આ ઉપાયો




હોળિકા દહનના શુભ મુહૂર્ત

હોળિકા દહન આ વર્ષે ગુરુવારના રોજ એટલે કે 17 માર્ચ, 2022ના રોજ કરવામાં આવશે. હોળિકા દહનની પૂજાનું (Puja) શુભ મુહૂર્ત 9 વાગ્યાના 20 મિનિટથી લઇને 10 વાગ્યાના 31 મિનિટ સુધી રહેશે. આ સમયે લોકો હોળિકા દહનની પૂજા કરી શકશે. હોળિકા દહન (Holika Dahan) માટે એક કલાકનો સમય તમને મળી રહેશે. ત્યારબાદ શુક્રવારના રોજ તમે આનંદથી ધૂળેટી (Dhuleti) રમી શકશો.


હોળિકાની રાખના ઉપાયો

હોળિકા દહન પછી બચેલી રાખને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. હોળિકાની આ રાખથી તમે તમારી અનેક સમસ્યાઓને (Problems) દૂર કરી શકો છો.

રાખથી તમે તમારી અનેક સમસ્યાઓને દૂર કરી શકો છો

જો તમારા ઘરમાં બહુ લડાઇ ઝઘડા થાય છે અને સાથે ઘર નેગેટિવ ઉર્જાથી ભરાઇ ગયું છે. તો તમે હોળિકાની રાખને એક પોટલીમાં (Package) બાંધી લો. અને ઘરમાં (Home) એક જગ્યા પર મુકી દો. આમ કરવાથી તમારા ઘરમાં રહેલો કંકાશ દૂર થાય છે અને સાથે તમારા ઘરમાં પોઝિટિવિટી (Positivity) આવે છે. આ રાખને તમારે સાચવીને મુકી રાખવી ખૂબ જરૂરી છે. આ સાથે જ ઘરમાં રાખેલી આ રાખ તમને સફળતાના દ્રાર (Crack) પર લઇ જાય છે.

0 Response to "17 માર્ચે હોળિકા દહન, ઘરમાંથી કંકાશ દૂર કરવા કરો આ ઉપાયો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel