ગુજરાતમાં ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓને ભણાવાશે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠ
ગુજરાતમાં ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓને ભણાવાશે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠ
ગુજરાતની શાળાઓમાં હવે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે. ગુજરાત સરતારે નવી શિક્ષણ નીતિ હેઠળ આ નિર્ણયની જાહેરાત કરી છે. તમામ શાળાઓમાં ધોરણ 6થી ધોરણ 12ના ક્લાસમાં ગીતાના પાઠ ભણાવવામાં આવશે. વિદ્યાર્થીઓને ગીતાના સિદ્ઘાંતો અને મૂલ્યોનો અભ્યાસ કરાવવામાં આવશે. નવી શિક્ષણ નીતિ હેઠળ ગીતાનો અભ્યાસ ફરજિયાત કરવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. હવે રાજ્યમાં સ્કૂલના બાળકો પણ પણ ગીતાના શ્લોકોનો પાઠ કરશે
0 Response to "ગુજરાતમાં ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓને ભણાવાશે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠ"
ટિપ્પણી પોસ્ટ કરો