કંગના રનૌત ફિલ્મ જોઈને ખુશીથી ઝૂમી ઉઠી, કહ્યું- આ મૂવીએ બોલિવૂડના તમામ પાપો ધોઈ નાખ્યા
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' જોઈ લીધી છે. આ ફિલ્મ જોયા બાદ કંગના ખુશ થઈ ગઈ છે. તેને આ ફિલ્મ ઘણી જ ગમી છે. આ સાથે જ તેણે ફરી એકવાર બોલિવૂડને ખરું-ખોટું સંભળાવ્યું છે. તેણે કહ્યું હતું કે આ ફિલ્મે બોલિવૂડના તમામ પાપ ધોઈ નાખ્યા.
0 Response to "કંગના રનૌત ફિલ્મ જોઈને ખુશીથી ઝૂમી ઉઠી, કહ્યું- આ મૂવીએ બોલિવૂડના તમામ પાપો ધોઈ નાખ્યા"
0 Response to "કંગના રનૌત ફિલ્મ જોઈને ખુશીથી ઝૂમી ઉઠી, કહ્યું- આ મૂવીએ બોલિવૂડના તમામ પાપો ધોઈ નાખ્યા"
ટિપ્પણી પોસ્ટ કરો