દિલ્હી સતત બીજા વર્ષે વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની બની
દિલ્હી સતત બીજા વર્ષે વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની બની, ઢાકા બીજા નંબરે
દિલ્હીમાં 2021માં PM2.5 થી 96.4 Ig/m3 થઈ ગઈ. આ 2020માં 84 Ig/m3 હતી. 2020 માં તે 84 Ig/m3 હતી. દિલ્હીમાં આ વર્ષે PM2.5 માં 14.6 ટકાનો વધારો જોવા મળ્યો છે. ભારતમાં દિલ્હી સહીત કેટલાય રાજ્યોમાં પ્રદૂષણની સમસ્યા સતત વધી રહી છે. 2021માં સેન્ટ્રલ અને સાઉથ એશિયાના 15 સૌથી પ્રદૂષિત શહેરોમાં 12 શહેરો ભારતના હતા.
0 Response to "દિલ્હી સતત બીજા વર્ષે વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની બની"
ટિપ્પણી પોસ્ટ કરો