સુરતમાં આગના બનાવમાં દસ માળ સુધી ઉપયોગમાં લેવાય તેવા વોટર બ્રાઉઝર વિથ બુમ ખરીદાશે
સુરતમાં આગના બનાવમાં દસ માળ સુધી ઉપયોગમાં લેવાય
તેવા વોટર બ્રાઉઝર વિથ બુમ ખરીદાશે
સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં બહુમાળી બિલ્ડિંગમાં આગની ઘટનાને કંટ્રોલ કરવા મહાનગરપાલિકાએ ૩૦ મીટરની ક્ષમતાના બે બ્રાઉઝર વિથ બુમ ખરીદવાનો નિર્ણય કર્યો છે.
2019માં સુરત શહેરના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા દુર્ઘટના બાદ મહાનગરપાલિકાના
ફાયર વિભાગને વધુ સગન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકાના
ફાયર વિભાગને અપડેટ કરવા માટે જુદા જુદા સાધનો ખરીદવા સાથે સ્ટાફની પણ ભરતી
થાય છે. હાલમાં બહુમાળી બિલ્ડિંગોમાં આગની ઘટના પર કાબૂ મેળવવા માટે બે વોટર
બ્રાઉઝર વિથ બુમની ખરીદી કરવામાં આવી છે.
સુરત શહેરમાં 10 માળ સુધી આગ જેવી હોનારત બને ત્યારે રિમોટ કંટ્રોલ દ્વારા 160 ડિગ્રી
રોટેશનમાં પાણીનો છંટકાવ કરી શકાશે તેવા વોટર બ્રાઉઝર ખરીદવાનો નિર્ણય
કરવામાં આવ્યો છે.
સુરત શહેરમાં 10 માળ સુધી આગ જેવી હોનારત બને ત્યારે રિમોટ કંટ્રોલ દ્વારા
160 ડિગ્રી રોટેશનમાં પાણીનો છંટકાવ કરી શકાશે તેવા વોટર બ્રાઉઝર ખરીદવાનો
નિર્ણય કરવામાં આવ્યો છે.
0 Response to "સુરતમાં આગના બનાવમાં દસ માળ સુધી ઉપયોગમાં લેવાય તેવા વોટર બ્રાઉઝર વિથ બુમ ખરીદાશે"
ટિપ્પણી પોસ્ટ કરો