રવિન્દ્ર જાડેજાએ ધોનીને CSKની કેપ્ટનશિપ પરત સોંપી, 6 મેચ હારી જતા નિર્ણય લીધો
રવીન્દ્ર જાડેજાએ ધોનીને CSKની કેપ્ટનશિપ પરત સોંપી, 6 મેચ હારી જતા નિર્ણય લીધો
જાડેજાનું IPLમાં પ્રદર્શન
રવીન્દ્ર જાડેજા કેપ્ટન બન્યા પછી ખરાબ ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે સિઝનની 8 મેચમાં 112 રન જ કર્યા હતા અને બોલિંગમાં પણ પહેલા જેવી ધાર જોવા મળી નહોતી. સર જાડેજાએ 8 મેચમાં 213 રન આપી માત્ર 5 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેનુ શ્રેષ્ઠ પ્રદર્શન 39/3 રહ્યું હતું.
0 Response to "રવિન્દ્ર જાડેજાએ ધોનીને CSKની કેપ્ટનશિપ પરત સોંપી, 6 મેચ હારી જતા નિર્ણય લીધો"
ટિપ્પણી પોસ્ટ કરો