-->
સાબરકાંઠા : વડાલીમાં "વંટોળ" આવતા ધૂળની ડમરીઓ ઊડી, દુકાનના શેડ ઉડતા દોડધામ...

સાબરકાંઠા : વડાલીમાં "વંટોળ" આવતા ધૂળની ડમરીઓ ઊડી, દુકાનના શેડ ઉડતા દોડધામ...

સાબરકાંઠા : વડાલીમાં "વંટોળ" આવતા ધૂળની ડમરીઓ ઊડી, દુકાનના શેડ ઉડતા દોડધામ...



વડાલી શહેરના રેલ્વે ફાટક પાસેના હોલસેલ શાકમાર્કેટ નજીક ગત બુધવારે સમી સાંજે આચનક જ ચક્રવાતની ચકરડી આવતા શાકભાજી વેચવા બેસેલા વેપારીઓના શેડ ઉડવા લાગ્યા હતા.

સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરના રેલ્વે ફાટક પાસેના હોલસેલ શાકમાર્કેટ નજીક ગત બુધવારે સમી સાંજે આચનક જ ચક્રવાતની ચકરડી આવતા શાકભાજી વેચવા બેસેલા વેપારીઓના શેડ ઉડવા લાગ્યા હતા.

મળતી માહિતી અનુસાર, ગત બુધવારની સાંજે વડાલી શહેરના રેલ્વે ફાટક પાસેના હોલસેલ શાકમાર્કેટ નજીક આચનક જ ચક્રવાતની ચકરડી આવતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. ગરમીના દિવસોમાં ક્યારેક ખુલ્લા મેદાનમાં ફરતી હવાના વંટોળ તમે જોયા હશે આ વંટોળ એટલે કે, ચક્રવાત. વંટોળ આવતા શાકભાજીના વેપારીઓના શેડ ઉડવા લાગ્યા હતા, ત્યારે દોડધામ મચી જવા પામી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો ત્યાંથી પસાર થતા રાહદારીએ પોતાના મોબાઈલ ફોનમાં કેદ કર્યો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

0 Response to "સાબરકાંઠા : વડાલીમાં "વંટોળ" આવતા ધૂળની ડમરીઓ ઊડી, દુકાનના શેડ ઉડતા દોડધામ..."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel