-->
રિવા-રાજકોટ અને જબલપુર-સોમનાથમાં સુવિધા શરૂ, અન્ય ટ્રેનોમાં જૂનથી લાગુ થશે

રિવા-રાજકોટ અને જબલપુર-સોમનાથમાં સુવિધા શરૂ, અન્ય ટ્રેનોમાં જૂનથી લાગુ થશે

 

રિવા-રાજકોટ અને જબલપુર-સોમનાથમાં સુવિધા શરૂ, અન્ય ટ્રેનોમાં જૂનથી લાગુ થશે




કોરોના કાળમાં ટ્રેનોમાં બંધ કરાયેલી જનરલ ટિકિટની સુવિધા રેલવે વિભાગના આદેશના દોઢેક માસ બાદ ટ્રેનોમાં તબક્કાવાર શરૂ કરવા જાહેરાત કરાઈ છે, જેમાં પ્રથમ તબક્કામાં અમદાવાદથી પસાર થતી ટ્રેન રિવા-રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ અને જબલપુર-સોમનાથ એક્સપ્રેસમાં તત્કાળ અસરથી સેકન્ડ ક્લાસ જનરલ ટિકિટની સુવિધા શરૂ કરાઈ છે.


આ બંને ટ્રેન સિવાય હાવરા-ગાંધીધામ એક્સપ્રેસમાં 4 જુલાઈથી, આસનસોલ-ભાવનગર એક્સપ્રેસમાં 7 જુલાઈથી, કોલકાતા-અમદાવાદ એક્સ.માં 2 જુલાઈથી, આસનસોલ-અમદાવાદ એક્સ.માં 2 જુલાઈથી, અઝીમાબાદ એક્સ.માં 1 જુલાઈથી, જનસાધારણ એક્સ.માં 29 જૂનથી, સાબરમતી એક્સ.માં 9 જુલાઈથી, બરૌની-અમદાવાદ એક્સ.માં 7 જુલાઈથી, પટના-અમદાવાદ એક્સ.માં 12 જુલાઈ, પોરબંદર એક્સ.માં 10 જુલાઈ, હાવરા-અમદાવાદ સુપરફાસ્ટ એક્સ.માં 3 જુલાઈ, શાલીમાર-ઓખા સુપરફાસ્ટમાં 12 જુલાઈ, શાલીમાર-પોરબંદર એક્સ.માં 8 જુલાઈથી, સાબરમતી એક્સ.માં 9 જુલાઈથી જનરલ ટિકિટ મળશે.

0 Response to "રિવા-રાજકોટ અને જબલપુર-સોમનાથમાં સુવિધા શરૂ, અન્ય ટ્રેનોમાં જૂનથી લાગુ થશે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel