-->
આજનું ભવિષ્ય તા.2-6-2022, ગુરૂવાર

આજનું ભવિષ્ય તા.2-6-2022, ગુરૂવાર



આજનું ભવિષ્ય તા.2-6-2022, ગુરૂવાર





મેષ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્ય રચના થવાથી આનંદ-ઉત્સાહ રહે. મિત્રવર્ગ-સ્વજન-સ્નેહી સાથે મિલન-મુલાકાત થાય.

વૃષભ : આપના કામની સાથે કૌટુંબિક-પારિવારીક કામ અંગે વ્યસ્ત રહેવું પડે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી હર્ષઉલ્લાસ રહે.

મિથુન : આપની ગણત્રી-ધારણા પ્રમાણે જ કામ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. મહત્વના કામ અંગે મિલન-મુલાકાત થાય.

કર્ક : રાજકીય-સરકારી-ખાતાકીય કામ અંગે આપે સાવધાની રાખવી પડે. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાંણાભીડ રહે.

સિંહ : આપના કામમાં સંતાનનો સાથ-સહકાર મળી રહે. વાણીની મીઠાસથી કામમાં સરળતા-સાનુકુળતા મળી રહે.

કન્યા : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. પરંતુ મિત્રવર્ગના કામ અંગે આપને દોડધામ રહે.

તુલા : આપના કામની કદર-પ્રશંસા થાય. દેશ-પરદેશના કામમાં સાનુકુળતા મળી રહે. અગત્યના કામકાજ અંગે બહાર જવાનું થાય.

વૃશ્ચિક : આપને કામમાં પ્રતિકુળતા રહે. યાત્રા-પ્રવાસમાં, મિલન-મુલાકાતમાં ધ્યાન રાખવું પડે. વાહન ધીમે ચલાવવું.

ધન : આપના કામમાં સાનુકુળતા જણાય. મહત્વના કામનો ઉકેલ આવવાથી રાહત રહે. અગત્યના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.

મકર : સીઝનલ ધંધામાં હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગ આપના ગ્રાહકને તોડવાના પ્રયાસ કરે. દોડધામ-શ્રમ-ખર્ચમાં વધારો થાય.

કુંભ : આપની મહેનત-બુધ્ધિ-અનુભવ આવડતથી કામમાં પ્રગતિ જણાય. પરદેશના કાર્યમાં સરળતા રહે. ધંધામાં હર્ષ-લાભ જણાય.

મીન : હૃદય-મનની વ્યગ્રતાને લીધે કામમાં મન લાગે નહીં. જમીન મકાનના કામમાં ધ્યાન રાખવું. મિત્રવર્ગની ચિંતા રહે.




0 Response to "આજનું ભવિષ્ય તા.2-6-2022, ગુરૂવાર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel