અમદાવાદીઓ માટે ખુશખબર! સાબરમતીમાં શરૂ થશે ફ્લોટિંગ બોટ, જમવાની પણ હશે સુવિધા
અમદાવાદીઓ માટે ખુશખબર! સાબરમતીમાં શરૂ થશે ફ્લોટિંગ બોટ, જમવાની પણ હશે સુવિધા
સાબરમતી નદીમાં નવું નજરાણું મુકવામાં આવશે. સાબરમતી નદીમાં ફ્લોટિંગ બોટ શરૂ કરવા અંગે તંત્રએ કામગીરી શરૂ કરી દીધી છે. જેમાં સુવિધાની વાત કરીએ તો, નાગરિકો બોટમાં ભોજન માણી શકે તે પ્રકારનું આયોજન કરવા છે.
સાબરમતી નદીમાં નવું નજરાણું મુકવામાં આવશે. સાબરમતી નદીમાં ફ્લોટિંગ બોટ શરૂ કરવા અંગે તંત્રએ કામગીરી શરૂ કરી દીધી છે. જેમાં સુવિધાની વાત કરીએ તો, નાગરિકો બોટમાં ભોજન માણી શકે તે પ્રકારનું AMC આયોજન કરવા જઈ રહી છે. સાબરમતી રિવરફ્રન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે PPP ધોરણે આ ફ્લોટિંગ બોટ શરૂ કરવામાં આવશે. અમદાવાદની અક્ષર ટ્રાવેલ્સ નામની એજન્સી આ બોટનું સંચાલન કરશે. જો કે આ ફ્લોટિંગ બોટ કઈ તારીખે શરૂ થશે તેની કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી.
0 Response to "અમદાવાદીઓ માટે ખુશખબર! સાબરમતીમાં શરૂ થશે ફ્લોટિંગ બોટ, જમવાની પણ હશે સુવિધા"
ટિપ્પણી પોસ્ટ કરો