-->
પીએસઆઇ ભરતી એમ.ટી. સેક્શનના કોન્સ્ટેબલોને મેઈન પરીક્ષામાં બેસવાની હાઇકોર્ટે આપી છૂટ

પીએસઆઇ ભરતી એમ.ટી. સેક્શનના કોન્સ્ટેબલોને મેઈન પરીક્ષામાં બેસવાની હાઇકોર્ટે આપી છૂટ

પીએસઆઇ ભરતી એમ.ટી. સેક્શનના કોન્સ્ટેબલોને મેઈન પરીક્ષામાં બેસવાની હાઇકોર્ટે આપી છૂટ

રાજયમાં પીએસઆઇ ભરતીમાં ખાતાકીય પ્રમોશનના વિવાદ મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી થઈ. પોલીસ ખાતામાં MT સેક્શનમાં કામ કરતા કોન્સ્ટેબલોને મેઈન પરીક્ષામાં બેસવાની હાઇકોર્ટે છૂટ આપી હતી.

ફિઝિકલ પરીક્ષામાં પાસ થયેલા ઉમદેવારો મેઈન પરીક્ષા આપી શકશે.અરજદારોની મેઈન પરીક્ષાનું પરિણામ ભરતી બોર્ડે સીલ કવરમાં રાખવાનું રહેશે.કોર્ટનો આગામી હુકમ ના થાય ત્યાં સુધી અરજદારોનું પરિણામ જાહેર કરવાની મનાઇ ફરમાવી છે.

12 જૂનના રોજ મેઈન પરીક્ષાનું પરિણામ જાહેર થશે.પ્રોમશનના આધાર પર પીએસઆઇની ભરતીમાં સમાવવા એમ.ટી. સેક્શનના કોન્સ્ટેબલોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી.

0 Response to "પીએસઆઇ ભરતી એમ.ટી. સેક્શનના કોન્સ્ટેબલોને મેઈન પરીક્ષામાં બેસવાની હાઇકોર્ટે આપી છૂટ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel