-->
હવામાન ખાતાએ કરી આગાહી, ગુજરાતમાં આ વિસ્તારોમાં પડશે વરસાદ

હવામાન ખાતાએ કરી આગાહી, ગુજરાતમાં આ વિસ્તારોમાં પડશે વરસાદ


હવામાન ખાતાએ કરી આગાહી, ગુજરાતમાં આ વિસ્તારોમાં પડશે વરસાદ



ગુજરાતમાં હવામાન ખાતાએ અમુક વિસ્તારોમાં વરસાદની આગહી કરી છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયાઈ વિસ્તારોમાં સમાન્ય વરસાદ રહેવાની આગાહી કરાઈ છે.


હવામાન ખાતાએ ભારે પવન સાથે વરસાદની આગાહી કરી હતી. અમદાવાદમાં પણ સાંજે ઠન્ડર સ્ટ્રોમની એક્ટીવીટી થશે તેવી વકી છે. ગીર સોમનાથ, રાજકોટમાં અને અમદાવાદમાં આગામી 5 દીવસ વાદળછાયુ વતાવરણ રહે તેવી સંભાવના. ગીર સોમનાથ અને રાજકોટમાં સમાન્ય વરસાદની આગાહી છે.






0 Response to "હવામાન ખાતાએ કરી આગાહી, ગુજરાતમાં આ વિસ્તારોમાં પડશે વરસાદ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel