-->
મણિનગરમાં ફાયર બ્રિગેડના રોબોટમાં બ્લાસ્ટ, ફાયરમેન ઈજાગ્રસ્ત થતાં એલજી હોસ્પિટલ ખસેડાયો

મણિનગરમાં ફાયર બ્રિગેડના રોબોટમાં બ્લાસ્ટ, ફાયરમેન ઈજાગ્રસ્ત થતાં એલજી હોસ્પિટલ ખસેડાયો

મણિનગરમાં ફાયર બ્રિગેડના રોબોટમાં બ્લાસ્ટ, ફાયરમેન ઈજાગ્રસ્ત થતાં એલજી હોસ્પિટલ ખસેડાયો

- ધડાકાભેર અવાજ ગૂંજતા ફાયર બ્રિગેડના કર્મચારીઓ દોડી ગયા

અમદાવાદના મણિનગર ફાયર સ્ટેશનમાં ફાયર રોબોટમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના બની છે. ફાયર રોબોટમાં બ્લાસ્ટ થતાં એક ફાયરમેન ઈજાગ્રસ્ત થયો છે. દીપક પરમાર નામનો ફાયરમેન ઈજાગ્રસ્ત થતાં સારવાર થતાં એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

રવિવારે સાંજે મણિનગર ફાયરબ્રિગેડ સ્ટેશનમાં રાખવામાં આવેલા રોબોટમાં બ્લાસ્ટ થતાં ધડાકાભેર અવાજ ગૂંજ્યો હતો. જેથી ફાયરબ્રિગેડના કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા. ફાયરમેનના હાથમાં ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે.

0 Response to "મણિનગરમાં ફાયર બ્રિગેડના રોબોટમાં બ્લાસ્ટ, ફાયરમેન ઈજાગ્રસ્ત થતાં એલજી હોસ્પિટલ ખસેડાયો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel