અંકલેશ્વરમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરાઈ
અંકલેશ્વરમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરાઈ
અંકલેશ્વરમાં અલગ અલગ ટ્રાફિક પોઇન્ટ પર ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં લાયસન્સ સહીત ના દસ્તાવેજ ,ફોર વ્હીલ સીટ બેલ્ટ અને ફોર વ્હીલ માં લગાડવામાં આવેલ બ્લેક ફિલ્મ ને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.
અંકલેશ્વર ટ્રાફિક શાખા ના પીએસઆઇ જે પી ચૌહાણ સહીત ના ટ્રાફિક પોલીસ કર્મચારીઓ દ્વારા વાહન ચેકીંગ હાથ ધરી ફોર વ્હીલ ની બ્લેક ફિલ્મ દૂર કરવામાં આવી હતી તેમજ સીટ બેલ્ટ ન બાંધનાર અને લાયસન્સ વગર ના સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.

0 Response to "અંકલેશ્વરમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરાઈ"
ટિપ્પણી પોસ્ટ કરો