મહાકાળી માતાના મંદિરની કાયાપલટ પાવાગઢમાં મહાકાળી માતાના ધામનું ગર્ભગૃહ સોને મઢવામાં આવ્યું
મહાકાળી માતાના મંદિરની કાયાપલટ પાવાગઢમાં મહાકાળી માતાના ધામનું ગર્ભગૃહ સોને મઢવામાં આવ્યું
પાવાગઢના ઐતિહાસિક મહાકાળી માતાના મંદિરની કાયાપલટ થઈ ગઈ છે. મંદિર પર પ્રથમ વખત ધ્વજા આરોહણ થશે. 18 જૂને વડાપ્રધાન મોદીના હસ્તે મંદિર પર ધ્વજા આરોહણ કરાશે.
આ પહેલાં ગુરુવારે શિખર પર ધ્વજદંડ રોપવામાં આવ્યો હતો. પ્રથમ વખત માતાજીના મંદિરના ગર્ભગૃહને સોનાથી મઢવાની કામગીરીને આખરી ઓપ અપાયો હતો.

0 Response to "મહાકાળી માતાના મંદિરની કાયાપલટ પાવાગઢમાં મહાકાળી માતાના ધામનું ગર્ભગૃહ સોને મઢવામાં આવ્યું"
ટિપ્પણી પોસ્ટ કરો