-->
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, ગરમથી લોકોને મળશે રાહત

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, ગરમથી લોકોને મળશે રાહત

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, ગરમથી લોકોને મળશે રાહત

રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. જેનાથી આવનારા સમયમાં લોકોને ગરમીમાંથી રાહત મળી શકે છે. હવમાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસમાં બે દિવસ તાપમાન 43 ડિગ્રી રહેશે.

રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. જેનાથી આવનારા સમયમાં લોકોને ગરમીમાંથી રાહત મળી શકે છે. હવમાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસમાં બે દિવસ તાપમાન 43 ડિગ્રી રહેશે. ત્યાર બાદ 6 તારીખથી તાપમાનમાં 2 ડિગ્રી ઘટાડો થશે. આ ઉપરાંત 8 તારીખે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

0 Response to "દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, ગરમથી લોકોને મળશે રાહત"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel