બજેટ અપેક્ષા
આગામી સપ્તાહે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામન ફરી એક વાર બજેટ રજૂ કરશે. કોરોનાને કારણે ધીમા પડેલા દેશના અર્થતંત્રની ગાડી ફરી પાટે ચડી છે
હેલ્થકેર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર સૌથી વધુ ભાર
ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે, કોરોના બાદ ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રકચરની સાથે સાથે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ડેવલપ કરવા માટે પ્રોત્સાહન મળે તેવી પોલિસી અને સ્કીમની જરૂર છે. આ વિષે બજેટમાં જાહેરાત થાય તેવી બિઝનેસ જગત અપેક્ષા રાખે છે.
ગુજરાતના કોર્પોરેટ્સને સરકાર પાસેથી ઘણી આશાઓ
કેન્દ્રીય બજેટ 2022માં જાહેર અને ખાનગી બંને ક્ષેત્રોમાં રોકાણને વેગ આપવાની જરૂર છે. નોકરીઓનું સર્જન, શિક્ષણ, આરોગ્ય, ગ્રામીણ અને MSME જેવા પ્રાયોરિટી સેક્ટર્સમાં માળખાકીય સુવિધાઓ પર વિશેષ ભાર મૂકવો જોઈએ. ગુજરાત સ્થિત ઉદ્યોગપતિઓ અને કોર્પોરેટ્સને સરકાર પાસેથી ઘણી આશાઓ છે અને તેઓ અપેક્ષા રાખે છે કે કેન્દ્રીય બજેટ સમાવેશી અને વિકાસલક્ષી હશે.
#GUJARAT #GUJARATI
0 Response to "બજેટ અપેક્ષા"
ટિપ્પણી પોસ્ટ કરો