'ધ કાશ્મીર ફાઇલ્સ'ના સ્ક્રીનિંગના ચાલતા 144 લાગુ થવા પર ભડક્યો વિવેક, કહ્યું- 'આ ન્યાયનો સમય છે'
રાજસ્થાનના કોટા જિલ્લામાં મંગળવારે સવારે 6 વાગ્યાથી કલમ 144 લાગુ કરવા જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે. સોમવારે જારી કરાયેલા આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના સ્ક્રીનિંગ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કોટામાં 22 માર્ચથી 21 એપ્રિલ સુધી કલમ 144 લાગુ રહેશે.
0 Response to " 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના સ્ક્રીનિંગના ચાલતા 144 લાગુ થવા પર ભડક્યો વિવેક, કહ્યું- 'આ ન્યાયનો સમય છે'"
0 Response to " 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના સ્ક્રીનિંગના ચાલતા 144 લાગુ થવા પર ભડક્યો વિવેક, કહ્યું- 'આ ન્યાયનો સમય છે'"
ટિપ્પણી પોસ્ટ કરો