-->
   ભારતમાં આવતા મહિને ચોથી લહેરની આશંકા:  સ્ટીલ્થ ઓમિક્રોનથી ચીનમાં 4 દિવસમાં રોજના સક્રિય કેસ 5 હજારથી વધીને 17 હજાર સુધી પહોંચ્યા

ભારતમાં આવતા મહિને ચોથી લહેરની આશંકા: સ્ટીલ્થ ઓમિક્રોનથી ચીનમાં 4 દિવસમાં રોજના સક્રિય કેસ 5 હજારથી વધીને 17 હજાર સુધી પહોંચ્યા

 

ભારતમાં આવતા મહિને ચોથી લહેરની આશંકા:સ્ટીલ્થ ઓમિક્રોનથી ચીનમાં 4 દિવસમાં રોજના સક્રિય કેસ 5 હજારથી વધીને 17 હજાર સુધી પહોંચ્યા





વિશ્વનો પ્રથમ કોરોના કેસ ચીનમાં 17 નવેમ્બર 2019ના દિવસે નોંધાયો હતો. એના 75 દિવસ પછી એટલે કે 30 જાન્યુઆરી 2020ના દિવસે કોરોનાએ ભારતમાં દસ્તક દીધી હતી. ફરી એકવાર ચીનમાં ઓમિક્રોનના BA.2 વેરિયન્ટને કારણે 19 રાજ્યમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. અહીં છેલ્લા 4 દિવસમાં સક્રિય કેસ 5280થી વધીને 16,974 થઈ ગયા છે. કોરોનાના BA.2 વેરિયન્ટને Stealth Omicron તરીકે ઓળખવામાં આવી રહ્યો છે.

0 Response to " ભારતમાં આવતા મહિને ચોથી લહેરની આશંકા: સ્ટીલ્થ ઓમિક્રોનથી ચીનમાં 4 દિવસમાં રોજના સક્રિય કેસ 5 હજારથી વધીને 17 હજાર સુધી પહોંચ્યા"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel