-->
ક્રિકેટનાં ખેલાડીઓ મહિલા હોય કે પુરુષ, દેશી હોય કે વિદેશી; સૌ કોઈ હોળીના રંગે રંગાયા- તસવીરો સાક્ષી છે..

ક્રિકેટનાં ખેલાડીઓ મહિલા હોય કે પુરુષ, દેશી હોય કે વિદેશી; સૌ કોઈ હોળીના રંગે રંગાયા- તસવીરો સાક્ષી છે..

 

ક્રિકેટનાં ખેલાડીઓ મહિલા હોય કે પુરુષ, દેશી હોય કે વિદેશી; સૌ કોઈ હોળીના રંગે રંગાયા- તસવીરો સાક્ષી છે..



આજે દેશભરમાં હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. જો દુનિયા રંગોથી ભરેલી છે તો ક્રિકેટરો કેવી રીતે તેનાથી દુર રહી શકે? મહિલા અને પુરૂષ બંને ટીમના ક્રિકેટના ખેલાડીઓ હોળીની રંગોમાં ડૂબેલા જોવા મળે છે. આ વખતે પરિસ્થિતિ સાવ જુદી છે. કારણ- IPLને કારણે ભારતીય પુરૂષ ખેલાડીઓ બાયો-બબલમાં રહેશે, જ્યારે મહિલા ટીમ ન્યુઝીલેન્ડમાં ચાલી રહેલા વર્લ્ડ કપને કારણે આ તહેવારને મનમુકીને માણી શકશે નહીં.

આવો અમે તમને ફોટા દ્વારા દેશ-વિદેશના ખેલાડીઓ દ્વારા પાછલા વર્ષોમાં ઉજવવામાં આવેલી હોળીની રંગીન ઝલક બતાવીએ.


ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર પણ દર વર્ષે હોળીના તહેવાર પર રંગો રમતા ફોટા શેર કરે છે. જો કે, આ વખતે તે આઈપીએલના કારણે બાયો-બબલમાં રહેશે.


ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેક્સ મેક્સવેલની મંગેતર વિની રમન ભારતીય છે. તેઓ પણ હોળી રમવાની કોઈ તક છોડતા નથી.


આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના અન્ય દિગ્ગજ બ્રેટ લીનું નામ પણ આવે છે. તે ઘણી વખત હોળી રમતા જોવા મળ્યો હતો


ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગ પણ દર વર્ષે જોરદાર હોળી રમે છે અને તેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે

ટીમ ઈન્ડિયાના ત્રણ સ્ટાર ખેલાડી કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા ઘણા સારા મિત્રો છે. આ સાથે ત્રણેય હોળીની ખૂબ મજા માણે છે.

0 Response to "ક્રિકેટનાં ખેલાડીઓ મહિલા હોય કે પુરુષ, દેશી હોય કે વિદેશી; સૌ કોઈ હોળીના રંગે રંગાયા- તસવીરો સાક્ષી છે.."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel