રાજકોટમાં મનપાના ડમ્પરે બાઇકને ટક્કર મારી, ભાવિ પતિ સાથે જઇ રહેલી કોલેજીયન યુવતીના બંને પગ ચગદી નાખતા મોત
રાજકોટમાં મનપાના ડમ્પરે બાઇકને ટક્કર મારી, ભાવિ પતિ સાથે જઇ રહેલી કોલેજીયન યુવતીના બંને પગ ચગદી નાખતા મોત
રાજકોટની રામાપીર ચોકડી પાસે બંસીધર પાર્કમાં રહેતી અને રાષ્ટ્રીય શાળા નજીક કુંડલિયા કોલેજમાં બી.કોમનો અભ્યાસ કરતી કશિશ પંકજભાઇ રાઠોડ (ઉં.વ.19)નું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. ભાવિ પતિ સાથે બાઇકમાં પર જતી હતી ત્યારે મનપાના ડમ્પરે બાઇકની ટક્કર મારી બંને પગ કચડી નાખ્યા હતા. આથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી. પરંતુ તેનું મોત નીપજ્યું હતું. આથી પરિવાર દીકરીના મોતથી આઘાતમાં ગરકાવ થયો છે.
0 Response to "રાજકોટમાં મનપાના ડમ્પરે બાઇકને ટક્કર મારી, ભાવિ પતિ સાથે જઇ રહેલી કોલેજીયન યુવતીના બંને પગ ચગદી નાખતા મોત"
ટિપ્પણી પોસ્ટ કરો