-->
ઉનાના સામતેર ગામે ટેટીનું ધોમ ઉત્પાદન

ઉનાના સામતેર ગામે ટેટીનું ધોમ ઉત્પાદન

 


ઊનાના સામતેર ગામના ખેડૂત દિનેશભાઇએ પોતાની વાડીમાં ટેટીનું વાવેતર કર્યા બાદ હાલ ચાલુ સીઝનમાં ટેટીની માંગ વધતાની સાથે ઉત્પાદન પણ વધુ જોવા મળતા દિનેશભાઇ પોતાની વાડીમાંજ ટેટીનું ઉત્પાદન લઇ ઘરની ઓસરીમાંજ ઢગલો કરી મુકેલ હોય ત્યારે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો તેમજ વેપારીઓ દૂર દૂરથી પોતાના વાહનો સાથે આવી તાજે તાજી ટેટી ખાવા માટે વાડીયેથી જ ખરીદી કરી જતાં હોય છે.

આમ તાજી અને એક દમ મીઠી ટેટીનો સ્વાદ ચાખતા ભલભલાના મોં માં પાણી આવી જાય છે.

0 Response to "ઉનાના સામતેર ગામે ટેટીનું ધોમ ઉત્પાદન"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel