ગુજરાત ટાઈટન્સના નેટ બોલર તરીકે મોહિત શર્માની પસંદગી, મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો
ગુજરાત ટાઈટન્સના નેટ બોલર તરીકે મોહિત શર્માની પસંદગી, મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો
મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહેલો ફાસ્ટ બોલર મોહિત શર્મા હવે IPL 2022માં નેટ બોલર તરીકે જોવા મળશે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ હેઠળ ગુજરાત ટાઇટન્સે મોહિતને નેટ બોલર તરીકે ટીમમાં સામેલ કર્યો છે. હરાજી માટે મોહિતની મૂળ કિંમત 50 લાખ રૂપિયા હતી, પરંતુ કોઈપણ ટીમે તેનામાં રસ દાખવ્યો નહોતો.
મોહિતે આ ટૂર્નામેન્ટમાં 86 મેચ રમી છે અને 26.85ની એવરેજથી 92 વિકેટ લીધી છે. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 2/14 હતું.
0 Response to "ગુજરાત ટાઈટન્સના નેટ બોલર તરીકે મોહિત શર્માની પસંદગી, મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો"
ટિપ્પણી પોસ્ટ કરો