કરીના કપૂર ડિરેક્ટર સુજોય ઘોષની ફિલ્મમાં જોવા મળશે, નેટફ્લિક્સ પર રિલીઝ થશે
કરીના કપૂર ડિરેક્ટર સુજોય ઘોષની ફિલ્મમાં જોવા મળશે, નેટફ્લિક્સ પર રિલીઝ થશે
બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ડિજિટલ ડેબ્યૂ કરવા જઈ રહી છે. તે સુજોષ ઘોષની ફિલ્મમાં કામ કરશે. કરીના હાલમાં બહેન કરિશ્મા તથા બંને બાળકો સાથે માલદિવ્સમાં વેકેશન મનાવી રહી છે.
કરીના કપૂર 'ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ X' પુસ્તક પર આધારિત ફિલ્મમાં કામ કરવાની છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. ફિલ્મમાં કરીનાની સાથે જયદીપ અહલાવત, વિજય વર્મા જોવા મળશે. કરીનાએ હાલમાં જ સો.મીડિયામાં આ અંગે જાહેરાત કરી હતી. વીડિયોમાં કરીના ફિલ્મની ક્રૂ સાથે જોવા મળી હતી.
0 Response to "કરીના કપૂર ડિરેક્ટર સુજોય ઘોષની ફિલ્મમાં જોવા મળશે, નેટફ્લિક્સ પર રિલીઝ થશે"
ટિપ્પણી પોસ્ટ કરો