-->
ડાકોર / જય રણછોડ માખણ ચોર.ગુલાલની છોળો વચ્ચે કાળિયા ઠાકોરના મનમોહક દર્શન, ભક્તોનું ઉમટ્યું ઘોડાપુર

ડાકોર / જય રણછોડ માખણ ચોર.ગુલાલની છોળો વચ્ચે કાળિયા ઠાકોરના મનમોહક દર્શન, ભક્તોનું ઉમટ્યું ઘોડાપુર

 

જય રણછોડ માખણ ચોર.ગુલાલની છોળો વચ્ચે કાળિયા ઠાકોરના મનમોહક દર્શન, ભક્તોનું ઉમટ્યું ઘોડાપુર





ફાગણી પૂનમના ખાસ અવસરે પગપાળા નીકળેલા યાત્રીઓ રણછોડ રાયના દર્શન કરીને ધન્ય બન્યા છે. યાત્રાધામ ડાકોરમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. ભગવાનની એક ઝલક જોવા માટે ભક્તોની ભારે ભીડ જામી છે. મંદિરતો આખુ ગુલાલની છોળોથી રંગાઇ ગયેલુ જોવા મળ્યો. ભક્તો ભગવાન સાથે 
હોળી રમવા માટે ગુલાલની છોળ ઉડાડીને હોળી પર્વની ઉજવણી કરતા જોવા મળ્યા.  ભક્તોનો ધસારો જોતા આજે મંદિર 24 કલાક ખુલ્લુ રહેશે.  ભગવાનને આ દિવસે હાથમાં સોનાની પિચકારી આપવામાં આવે છે.  દર્શનાર્થીઓ સારી રીતે દર્શન કરી શકે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તો કૃષ્ણમય બન્યા છે. 

0 Response to "ડાકોર / જય રણછોડ માખણ ચોર.ગુલાલની છોળો વચ્ચે કાળિયા ઠાકોરના મનમોહક દર્શન, ભક્તોનું ઉમટ્યું ઘોડાપુર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel