શિક્ષકો માટે મોટા સામાચાર : જીતુ વાઘાણીએ બદલી કેમ્પ અને વિદ્યાસહાયકને લઇને કરી જાહેરાત
શિક્ષકો માટે મોટા સામાચાર : જીતુ વાઘાણીએ બદલી કેમ્પ અને વિદ્યાસહાયકને લઇને કરી જાહેરાત
શિક્ષક બદલી કેમ્પ મુદ્દે જીતુ વાઘાણીનું મોટું નિવેદન
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આજે 3.30 કલાકે કામ ચલાઉ વિદ્યા સહાયકનું મેરિટ જાહેર કરાશે. જેમાં 3300 શિક્ષકોની ભરતીથી કેટલીક જગ્યા ભરાશે. તેમજ આગામી સમયમાં વધ ઘટ બદલી કેમ્પ કરવામાં આવશે. મહત્વનું છે કે, બદલી માટે શિક્ષણ વિભાગે કેટલાક નિયમો બનાવ્યા છે. આ મામલે શિક્ષણ વિભાગે સામાન્ય વહીવટી વિભાગમાં ફાઇલ મોકલી છે. તેમજ ટૂંક સમયમાં શિક્ષકોના બદલી કેમ્પનું આયોજન કરવામાં આવશે
0 Response to "શિક્ષકો માટે મોટા સામાચાર : જીતુ વાઘાણીએ બદલી કેમ્પ અને વિદ્યાસહાયકને લઇને કરી જાહેરાત "
ટિપ્પણી પોસ્ટ કરો