આલણસાગર ડેમમાં નર્મદા નીરની પધરામણી
આલણસાગર ડેમમાં નર્મદા નીરની પધરામણી
જસદણના જીવાદોરી સમાન ગણાતા આલણસાગર તળાવ ખાતે નર્મદાના નીરની પધરામણી થતા જસદણ-વિંછીયાના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા સહિતના આગેવાનો દ્વારા નર્મદાના નીરના વધામણા કરવામાં આવ્યા હતા. ઉનાળાની શરૂઆતમાં આલણસાગર તળાવમાં નર્મદાના નીર આવતાની સાથે જસદણ પંથકના ખેડૂત સહિત લોકોમાં ખુશીની લહેર છવાઈ છે. બીજી તરફ રાજકોટ જિલ્લામાં પીવાના પાણીની સ્થિતિ અંગે કલેક્ટરના અધ્યસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી.
0 Response to "આલણસાગર ડેમમાં નર્મદા નીરની પધરામણી"
ટિપ્પણી પોસ્ટ કરો