પંજાબ વિધાનસભા ચૂંટણીમાં શરમજનક હાર બાદ નવજોતસિંહ સિદ્ધુનું કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું
પંજાબ વિધાનસભા ચૂંટણીમાં શરમજનક હાર બાદ નવજોતસિંહ સિદ્ધુનું કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું
પંજાબ વિધાનસભા ચૂંટણીમાં શરમજનક હાર બાદ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી નવજોત સિંહ સિદ્ધુએ રાજીનામું આપી દીધું છે. કારણ કે, 5 રાજ્યોમાં મળેલી હાર બાદ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષોના રાજીનામાની માંગ કરી હતી.
નવજોત સિંહ સિદ્ધુએ ટ્વિટ કરીને રાજીનામા અંગેની જાણકારી આપી છે. નવજોત સિદ્ધુએ કહ્યું કે, 'કોંગ્રેસ અધ્યક્ષની ઈચ્છા અનુસાર હું પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપું છું.'
0 Response to "પંજાબ વિધાનસભા ચૂંટણીમાં શરમજનક હાર બાદ નવજોતસિંહ સિદ્ધુનું કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું"
ટિપ્પણી પોસ્ટ કરો