OTT ની દુનિયામાં ધમાકો કરશે કિંગખાન? શાહરૂખના નવા પ્રોજેક્ટની ચાહકોમાં ચર્ચા
OTT ની દુનિયામાં ધમાકો કરશે કિંગખાન? શાહરૂખના નવા પ્રોજેક્ટની ચાહકોમાં ચર્ચા
શાહરૂખે કર્યું મોટું અનાઉન્સમેંટ
શાહરૂખનાં ફેંસ ખુશીથી ઝૂમી ઉઠશે કેમકે તેમના સ્ટારે એક મોટું અનાઉન્સમેંટ કર્યું છે. શાહરૂખે ટ્વીટ કરતા કંઈક એવું જણાવ્યું છે કે ફેંસ ખૂબ જ ઉત્સુક થઇ ગયા છે. શાહરૂખે ટ્વીટ કર્યું કુછ કુછ હોને વાલા હૈ ઓટીટી કી દુનિયા મેં. આ સાથે જ શાહરૂખે પોતાનો એક ફોટો પણ શેર કર્યો છે. ફોટોમાં શાહરૂખ થમ્સ અપ કરી રહ્યા છે અને સાથે જ લખ્યું છે કે એસ આર કે પ્લસ. હવે શાહરૂખની આ પોસ્ટ પરથી તો લાગી રહ્યું છે કે તેઓ ઓટીટી પ્લેટફોર્મ પર કંઈક નવો પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છે.
0 Response to "OTT ની દુનિયામાં ધમાકો કરશે કિંગખાન? શાહરૂખના નવા પ્રોજેક્ટની ચાહકોમાં ચર્ચા"
ટિપ્પણી પોસ્ટ કરો