આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
-->
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) એ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET 2022) માટેની પરીક્ષાની તારીખો જાહેર કરી છે. પરીક્ષા 18 એપ્રિલના રોજ લેવામાં આવશે. ઉમેદવારો અધિકૃત વેબસાઇટ gseb.org પર પરીક્ષાનું સમયપત્રક અને પેટર્ન (GUJCET પરીક્ષા પેટર્ન 2022) ચકાસી શકે છે.
0 Response to "GUJCET Exam 2022ની તારીખો જાહેર, 18 એપ્રિલે યોજાશે પરીક્ષા"
ટિપ્પણી પોસ્ટ કરો