-->
INDIA : કર્ણાટક હાઈકોર્ટે કહ્યું- સ્ટુડન્ટ્સે સ્કૂલ યુનિફોર્મ જ પહેરવો પડશે, હિજાબ ઈસ્લામનો અનિવાર્ય હિસ્સો નથી

કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ પર આજે હોઈકોર્ટે ચૂકાદો આપ્યો છે. હાઈકોર્ટની ત્રણ જજની બેન્ચે કહ્યું છે કે હિજાબ ઈસ્લામનો અનિવાર્ય હિસ્સો નથી. આ સાથે જ હાઈકોર્ટે સ્કૂલ-કોલેજમાં હિજાબ પહેરવાથી ઈન્કાર કર્યો છે. હાઈકોર્ટે કર્ણાટક સરકારના 5 ફેબ્રુઆરીના આદેશને ફગાવવાનો પણ ઈન્કાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સરકારના આ આદેશમાં સ્કૂલ યુનિફોર્મને જરૂરી ગણાવવામાં આવ્યો હતો.

હાઈકોર્ટના ચૂકાદાની ત્રણ મહત્વની વાતો...

  • સ્ટુડન્ટ્સ સ્કૂલ-કોલેજનો યુનિફોર્મ પહેરવાની ના પાડી શકે નહિ.
  • સ્કૂલ કે કોલેજને પોતાનો યુનિફોર્મ નક્કી કરવાનો અધિકાર છે
  • હાઈકોર્ટે હિજાબ વિવાદ સાથે જોડાયેલી તમામ 8 અરજીઓને ફગાવી દીધી

0 Response to "INDIA : કર્ણાટક હાઈકોર્ટે કહ્યું- સ્ટુડન્ટ્સે સ્કૂલ યુનિફોર્મ જ પહેરવો પડશે, હિજાબ ઈસ્લામનો અનિવાર્ય હિસ્સો નથી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel