ફતેગંજ બ્રિજ નીચેથી દબાણો દૂર કરાયા
ફતેગંજ બ્રિજ નીચેથી દબાણો દૂર કરાયા
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા ઓવર બ્રીજની નીચે અરવિંદ બાગ પાસે છેલ્લા ઘણા સમયથી શ્રમજીવીઓ વસી રહ્યા છે. તેઓ દ્વારા અવારનવાર ગંદકી થતી હોવાની ફરિયાદ કોર્પોરેશનને મળી હતી. જેના પગલે કોર્પોરેશનની દબાણ શાખાએ આજે અહીં પહોંચી ગંદકી કરનારને દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. અહીં બ્રિજ નીચે લટકણીયા લગાવી વેપાર કરનારાઓના કારણે પણ ભારે ગંદકી ઉભી થતી હોવાની બૂમો નાગરિકો ઉઠાવી રહ્યા છે.
0 Response to "ફતેગંજ બ્રિજ નીચેથી દબાણો દૂર કરાયા"
ટિપ્પણી પોસ્ટ કરો